Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Inspirational Others

4  

Bhavna Bhatt

Inspirational Others

રૂપિયા કમાવા

રૂપિયા કમાવા

1 min
280


આજે રૂપિયા કમાવાની વાત છે,

કમાઈને બચાવવાની વાત છે,


પરિશ્રમ ને બુદ્ધિથી કમાણી કરી,

પછી મોજમસ્તીમાં ઉડાવ્યા છે,


સૌનાં ભાગ્યનું સૌને મળી રહે છે,

એ રૂપિયાને વસીયતની વાત છે,


રૂપિયા કમાવા ભાવના સહેલાં નથી,

રોટી, કપડાંને ધનદોલતની વાત છે,


માતા-પિતાનાં પરવરિશની વાત છે,

તોજ અહીં રૂપિયાનાં કદર થાય છે,


હાલમાં એકજ મંત્ર રૂપિયા ઈશ છે

સવાર પડે રૂપિયાને રાત્રે એજ છે,


રૂપિયા કમાવા ઈમાન ધર્મ વેચે છે,

માણસાઈ ભૂલ્યાની આ વાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational