રૂપ જુદા જુદા
રૂપ જુદા જુદા
બને સ્ત્રી જો બે'ની, કરે મીઠા ઝઘડા, ને બેટી બને તો હુકમ એ ચલાવે,
બની જાય પત્ની બને દોસ્ત પાકી, બને જો એ માતા તો મમતા વહાવે.