STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

રોશની ફેલાય જો

રોશની ફેલાય જો

1 min
200

પીગળી જાય કઠણ હૈયા

છૂટે બધી મોહમાયા

એવી દિવાળીની રોશની ફેલાય જો !


રાગદ્વેષ અને ઇર્ષાની

ન રહે મનમાં કોઈ છાયા

એવી દિવાળીની રોશની ફેલાય જો !


અસત્યના છૂટે બંધન

સત્ય કેરા ખૂલે દ્વાર

એવી દિવાળીની રોશની ફેલાય જો !


નફરત કેરા ન રહે મન

પ્રેમની વહે મીઠી ધારા

એવી દિવાળીની રોશની ફેલાય જો !


મટી જાય સઘળાં વેરઝેર

મિત્રતા પાંગરે જન જન

એવી દિવાળીની રોશની ફેલાય જો !


દુર થાય સઘળાં મન દુઃખ

વસે સૌના હૈયે શ્રીરામ

એવી દિવાળીની રોશની ફેલાય જો !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational