STORYMIRROR

Chetan Gondaliya

Drama

2  

Chetan Gondaliya

Drama

રોજી

રોજી

1 min
255


ચંદ્ર-હીન રાત્રિ,

બંદર તરફના વણાંકો

બધા, સવાર થઇ

બકરીની ઘંટડીમાં

ચાલ્યા રોજી રળવા !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama