રોબોટ
રોબોટ
1 min
168
રોબોટ બન્યો
માનવી, યંત્રવત્
જીવન થયું.
ટેકનોલોજી
ના, ઇશારે ચાલે છે
આજ માનવી.
પ્રેમ લાગણી
વિસરી ગયો, યંત્ર
બની ગયો એ.
મશીન જેમ
કામ કરે, દહાડો
પૈસા માટે એ.