STORYMIRROR

Mrudul Shukla

Romance

4  

Mrudul Shukla

Romance

રંગોનો ઉત્સવ

રંગોનો ઉત્સવ

1 min
358

તું હતી સંગ ને, પ્રેમ ઉત્સવ હતો                      

કૃષ્ણની પ્રિતનો, આજ વૈભવ હતો     


રંગ રાધા મુખે, બહુ જ ઘેરો હતો

પવિત્ર આ પ્રેમ, દુનિયાનુ ગૌરવ હતો           


ભાવના કેસુડાની, ઉડે ગગનમા              

ચમનમાં આજ, રંગીન કલરવ હતો       


દહન હોળીનુ થાય,બળે કામના       

અવનવા રંગનો, પણ મહોત્સવ હતો     


મારુ દિલ ઘેલુ હતુ, સનમ તુજ રંગમા       

મૃદુલ મનનો જ, પ્યારો મહોત્સવ હતો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance