Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

રંગમંચ

રંગમંચ

1 min
659


રંગ સમા રંગમંચની રંગત બની જઉ, 

આ રીતે ઈચ્છાને રંગભૂમિમાં ઉતારી દઉ,


તમારા મારા જીવનનો એક કિસ્સો ભજવી દઉ, 

આ રીતે રંગમંચ પર એક શ્ચાસ ભરી દઉ,


કલાકારી બતાવી શબ્દોથી મન હરી લઉ, 

આ રીતે રંગમંચમાં અવનવા રંગ ભરી દઉ. 


કરુણાસભર પાત્ર ભજવી સૈની આંખ ભીંજવી દઉ, 

આ રીતે રંગમંચની રંગીનતા બતાવી દઉ. 


કલાકારી કરીને જીવનનિર્વાહ ચલાવી લઉ, 

આ રીતે રંગમંચથી દોરંગી જીવન જીવી લવુ. 


અલગ અલગ પાત્રો ભજવી સૌના દિલમાં છવાઈ જાઉ, 

આ રીતે રંગમંચનો નવો ઈતિહાસ રચી દઉ. 


રંગભૂમિને ભાવનાથી રંગી મંદિર બનાવી દઉ, 

આ રીતે રંગમંચને ઈશ્ચર બનાવી દઉ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational