Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Trivedi

Inspirational

4.6  

Mehul Trivedi

Inspirational

રંગબરસે

રંગબરસે

1 min
224


જે રંગે રંગાવાય તે રંગે રંગાઈ લો,

કાલે કોણ ક્યાં હશે કોને ખબર ?


પ્રીતડી કરી છે તો રીત પણ સંભાળી લો,

જે રંગે રંગાવાય તે રંગે રંગાઈ લો,


ક્યાં છે એ ગોપી અને ક્યાં છે એ રાધા,

ક્યાં છે એ વ્રજ અને ક્યાં છે મારો કાનો ?


જે રંગે રંગાવાય તે રંગે રંગાઈ લો,

ક્યાં છે એ લાગણી ને એ નટખટ તોફાન ?


ભક્તિનો પ્રેમ અને સ્નેહનો સંગાથ લઈને

જે રંગે રંગાવાય તે રંગે રંગાઈ લો,


ક્યાં છે એ વ્રજ અને ક્યાં છે મારો કાનો ?

કાલે કોણ ક્યાં હશે કોને ખબર ?

જે રંગે રંગાવાય તે રંગે રંગાઈ લો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational