રંગબેરંગી
રંગબેરંગી


છે રંગબેરંગી આ દુનિયા
લાલ રંગ પ્રતિક પ્રેમનું,
દરેકના હૃદય છે પ્રેમપૂર્ણ
લીલો રંગ પ્રતિક હરિયાળીનું,
વૃક્ષો તમે વાવજો, ના એને
કાપજો બસ હરિયાળી બનાવી,
રાખજો
સફેદ રંગ પ્રતિક શાંતિનું
મૂળ.
છે રંગબેરંગી આ દુનિયા
લાલ રંગ પ્રતિક પ્રેમનું,
દરેકના હૃદય છે પ્રેમપૂર્ણ
લીલો રંગ પ્રતિક હરિયાળીનું,
વૃક્ષો તમે વાવજો, ના એને
કાપજો બસ હરિયાળી બનાવી,
રાખજો
સફેદ રંગ પ્રતિક શાંતિનું
મૂળ.