STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

રંગાઈ જા પ્રેમના તહેવારમાં

રંગાઈ જા પ્રેમના તહેવારમાં

1 min
312

તારા આગમને મોસમ ખીલે પુરબહાર,

તારી પ્રીતનો પગરવ ગુંજે હૈયાના તાર

તારમાં,


તારા થકી જ હું ખુશ છું હું આ સંસારમાં,

તારી પ્રીત ઠાંસી ઠાંસી ભરી છે હૈયાના તાર તારમાં,


બસ લાગણી, પ્રેમ અને પ્રીત ભરી છે મારા વ્યવહારમાં,

તારી પ્રીત એ જ મારી સાચી મૂડી દુનિયાની

મઝધારમાં,


તારું મારું છોડી તું પણ રંગાઈ જા મારા પ્રીતના તહેવારમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance