STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

રમત રમાડે

રમત રમાડે

1 min
196

પૈસાની વાત આવે એટલે રમત થાય

મન પણ આપણું વિચલિત થાય,


કેવા કેવા માણસો હોય છે જગતમાં !

આપણાં જ માંગીએ તો રમત થાય,

પૈસાની વાત આવે એટલે રમત થાય,


જીવનમાં જોઈએ છીએ કેટલી બધી રમતો ?

રમત રમતા આપણે કેવા ફસાઈ જવાય !


ઓનલાઈન ગેમનો જમાનો આવ્યો

લેવા જતા બેલેન્સ ખલાસ થઈ જાય,

પૈસાની વાત આવે એટલે રમત થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama