STORYMIRROR

Pooja Patel

Inspirational Thriller

3  

Pooja Patel

Inspirational Thriller

રકતદાન અને માણસો

રકતદાન અને માણસો

1 min
159

કરવામાં આવે છે વિવિધ શિબિરમાં રકતદાન.....

જાણે પૃથ્વી પર કરવામાં આવે માણસાઈમાં સમાધાન.....


રક્ત શિબિરમાં ભેગું કરેલ લોહીનો રંગ લાલ.....

જરૂરિયાતમાં નથી જોવાતું તેનું ખાનદાન......


માણસોએ કરી ઊભી સામાજિક અસમાનતા....

રક્ત જો મળી જાય, માગે તેની માટે માનતા.....


લોહીનાં સંબંધો હોવા છતાં બચાવે નહીં જીવ.....

પરિવારને છોડી દઈને બને પોતે દાનવીર.....


હોય છે રક્ત જો વિવિધ "બ્લડ બેંકમાં".....

તોયે કેમ અછત સર્જાય જરૂરિયાતમાં ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational