STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
169

પ્રાણીઓ સૌ આજે રક્ષાબંધન મનાવે

ભાઈ બહેનના હેતે ઉત્સાહ સૌમાં જગાવે,


ચકીબેન ને કાબરબેન બજારે દોડી આવે

રંગબેરંગી રાખડીઓની કતાર એ લગાવે,


લાલ પીળા સૂતરની મઢેલી રાખડી લાવે

એની ઉપર બેસાડેલા ગણપત આશિષ આપે,


હાથીભાઈ અને સસલાભાઈ ને રાખડી બેન બાંધે

ઈશ્વર પાસે દીર્ઘાયુ કાજે આશીર્વાદ એ માંગે,


હાથીભાઈ તો બેનીને ભેટ સુંદર આપે

બેનડી મારી હરખે ગીતડાં મધુરાં ગાએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational