STORYMIRROR

Heena Dave

Romance

3  

Heena Dave

Romance

રહસ્ય

રહસ્ય

1 min
198

ચા તો એક બહાનું હતું,


ચાના કપ સાથે તારી

આંગળીના

ટેરવાં

સ્પર્શવાની

લિજ્જત..


કઈંક 

ઔર જ હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance