STORYMIRROR

Heena Dave

Others

3  

Heena Dave

Others

બાળક

બાળક

1 min
126

એક 

નિર્દોષ હાસ્ય,


આંખોમાં

છૂપાવી,


મોબાઈલમાં

શોધે છે

માનો ચહેરો,


અને

શોધે છે

તૃપ્તિનો ઓડકાર.


Rate this content
Log in