STORYMIRROR

Heena Dave

Thriller

3  

Heena Dave

Thriller

રમત

રમત

1 min
158

અજીબ છે

રમત

જિંદગીની,


હારમાં જીત

અને

જીતમાં હાર

માની

ફેંકવા પડે 

છે

પાસા,


વણદીઠેલી

કેડી પર

હાડમાંસના

પાસા,


રમે છે

ઘડી ઘડી

જીવન મૃત્યુ

મૃત્યુ જીવન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller