STORYMIRROR

Heena Dave

Romance

3  

Heena Dave

Romance

કલ્પના

કલ્પના

1 min
159

ચાલ, વાદળ બની ઊડું,

હવાની સાથે ફરફર વહુ,


વરસાદના ફોરા બની,

વૃક્ષોના પર્ણને વહાલ કરું,


નાના બાળકની આંખમાં,

વિસ્મય બની સમાઈ જાઉં,


ચાલ, આજે ફરી કલ્પના બની,

દરેકમાં રંગની મસ્તી લાવી દઉં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance