STORYMIRROR

Chetan Gondaliya

Drama

2  

Chetan Gondaliya

Drama

રેતલડી

રેતલડી

1 min
205


રણ ની સુંદરતાને

માણજો કદી તમે.

સોનેરી અને સુંવાળી !

જરા, વધુ પડતી

હૂંફાળી, અપ્સરા સમ .

ત્યાં સરકે રેતલડી !



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama