STORYMIRROR

Margi Patel

Drama

2  

Margi Patel

Drama

રાસ ગરબા

રાસ ગરબા

1 min
473

પહેરી કેડિયું ચાલ્યો કાનો રમવા રે રાસ,

રચી રાધાની વાટમાં સંગ ગોપી રે રાસ,


થયાં પગ રમતા જોઈ રાધા સંગ કાન્હા ને,

વીતી રાતલડી હૈયે કર્યું રાજ રમી રે રાસ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama