STORYMIRROR

Manishaben Jadav

Inspirational Others

3  

Manishaben Jadav

Inspirational Others

રાખડી

રાખડી

1 min
230

રાખડીના તાંતણે બંધાણી

ભાઈ-બહેનના હેતની કહાણી,


શ્રાવણી પૂનમે રક્ષાબંધન તહેવાર આવ્યો

ભાઈ-બહેનના આંખમાં આનંદ લાવ્યો,


કુમ કુમ તિલક કરી ભાલે

ઉજવીએ પ્રેમનો તહેવાર આજે,


રંગબેરંગી મેં તો રાખડી લીધી

મારા ભઈલાને હસ્તે રે બાંધી,


મારા ભઈલા તુમ જુગ જુગ જીએ

આશીર્વાદ માંગુ હું ઈશ્વર દિએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational