Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

નૈઋતિ ઠાકર "નેહ"

Drama Inspirational Thriller

4.0  

નૈઋતિ ઠાકર "નેહ"

Drama Inspirational Thriller

રાખ બની ઊડી ગયું

રાખ બની ઊડી ગયું

1 min
125

રાખ બનીને ઊડી ગયું,

તણખલું આજે છૂટી ગયું,

ભર ચોમાસે આઘાત થયો,

વૃક્ષનું આયુષ ઘટી ગયું,

પાનખરને દોષ શાનો આપવો !

મોસમ હતું બદલાઈ ગયું,

પવનને વૃક્ષ વચ્ચે સંબંધ ટકી રહે,

માટે પાંદડું ઝાડ પરથી તૂટી ગયું,

મહેલમાં ખજાનો હેમખેમ છે,

ને ગરીબનું ધન કોઈક લૂંટી ગયું,

એમ જ નથી અંત આવતો રિયાસતનો,

ઇતિહાસમાં હરેક વખતે કોઈક પોતાનું જ ફૂટી ગયું.

Rate this content
Log in

Similar gujarati poem from Drama