રાજ રખોપાં
રાજ રખોપાં
દયા ધર્મની પરમ્પરા એ,
નીતિ વિષયક રહેવાનો ગુણધર્મ હશે,
અનીતિ અધર્મ ક્રૂરતા નાથવા,
સિંહનીશૌર્યતાના ભાગે જશે.
સહિષ્ણુતા કાયરતાની જન્મદાત્રી,
ટ્રીટ ફોર ટ્રેટ ન્યાયયિક રિયાસત,
અહીં વિરાસતી અસ્તિત્વ કાજ,
મૃદુતા ઘર ભંગણી ત્યજવીજઃ રૈ કવાયત.
અંગુલી નિર્દેશી બયાંબાજી ગલીઓએ,
સિંહાશની અભરખે મળે ન ગામ
આપ મુવા વીણ વર્ગ ક્યાં નર્મદ નામે,
હામ યા હોમેં પહુંચાયાય ધામ.
હંમેશા ઇતિયાસ પન્ને નોંધાઈ શક્તિ.
સહિષ્ણએ ખોયાં રાજ પાટ નામ નિશાન,
વિધવા વિલાપે રાજ રાખોપાં માત્ર,
સન્યાસ વેશી ઋષિતાએ વરે નિશાન ?
ચાણક્યની દીર્ઘ દ્રષ્ટિ રાખે મક્કમતા,
સુધબુધ સમય સંજોગી કવાયત
કલ્પનાથી નૈં રૈ કુલ કામ એલટૅ,
રાજ રખોપાંની રાખે હિમાયત.