NIKITA PANCHAL
Romance
નિશ્ચેત થઈને હવે સૂતી હતી,
તારી રાહમાં જ જાગતી હતી,
અટકી ગયા ત્યાં જ શ્વાસ મારા,
જોઈ આંસુભરી આંખ તારી હતી.
તારલાં
હા મારો મિત્ર...
તારી નજર
રેખાઓ
હયાતી
આવવાની
જોગીના જોગી
રહેવા દે ને
પ્રેમ નિરાળો
મા આવો
રોજ કોરોકટ છતાં તરબોળ હું, ભીંજવે છે જે સતત એ કોણ છે? રોજ કોરોકટ છતાં તરબોળ હું, ભીંજવે છે જે સતત એ કોણ છે?
બે તરફનો સ્નેહ ઉરમાં પાંગર્યો છે ક્યાં હજી? બે તરફનો સ્નેહ ઉરમાં પાંગર્યો છે ક્યાં હજી?
દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો. દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો.
ખોવાયેલ મારી જાતને તુજમાં શોધું હું, આ પ્રેમ નહિ તો બીજું શું ? એક પ્રેમભરી કાવ્ય રચના ખોવાયેલ મારી જાતને તુજમાં શોધું હું, આ પ્રેમ નહિ તો બીજું શું ? એક પ્રેમભરી કાવ્...
વનવનમાં ભમરાઓ ડોલે, મધમીઠાં સપનાઓ ખોલે. સાજ સજીને પ્રીત પિયુનાં અંતરને અડકેલી ફુલ - કળીયો ડાળી... વનવનમાં ભમરાઓ ડોલે, મધમીઠાં સપનાઓ ખોલે. સાજ સજીને પ્રીત પિયુનાં અંતરને અડકેલી ...
ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે
'મારા વ્હાલા ! હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.' 'મારા વ્હાલા ! હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.'
આશ્લેષમાં તારી ખુશીને બાંધવી.. સૃષ્ટિના કણ કણમાં તને મહેસુસ કરવો.. રક્તની નસેનસમાં તારું ધબકવું.... આશ્લેષમાં તારી ખુશીને બાંધવી.. સૃષ્ટિના કણ કણમાં તને મહેસુસ કરવો.. રક્તની નસેનસમ...
વહેતાં ઝરણાંના નાદ મુને ચુભતાં, જાણે દરિયાના હેલ્લારે ડૂબતાં. કોઈ અદકેરું આવ્યું પ્રવેશમાં... વહેતાં ઝરણાંના નાદ મુને ચુભતાં, જાણે દરિયાના હેલ્લારે ડૂબતાં. કોઈ અદકેરું આવ્યુ...
પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી
નામ તારા ગયા પછી છાનું છપનું, એકલા બોલશું ગઝલના અજવાળે. નામ તારા ગયા પછી છાનું છપનું, એકલા બોલશું ગઝલના અજવાળે.
ખરી પડે એ સપન તણખલાં ! ખરી પડે એ સપન તણખલાં !
પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું. પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું.
છાપ તમ પગલાં તણી ! છાપ તમ પગલાં તણી !
એના મોંમા ઘી ને સાકર! એના મોંમા ઘી ને સાકર!
હસતાં હોય લાલીભર્યા હોઠ અને હૈયામાં સળગતો દાવાનળ મળે..! હસતાં હોય લાલીભર્યા હોઠ અને હૈયામાં સળગતો દાવાનળ મળે..!
લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ! લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લ...
'વરસાદ બની વરસવું છે તારી સાથે, પક્ષી બની કલરવું છે તારી સાથે, ઓ મુસાફિર હાથોમાં હાથ નાખી, જોવી છે દ... 'વરસાદ બની વરસવું છે તારી સાથે, પક્ષી બની કલરવું છે તારી સાથે, ઓ મુસાફિર હાથોમાં...
કાંઈ બોલ્યું ન બોલાય... વાત્યુ વગડે વે'તી થાય... ફરફરતી ઓઢણીનો છેડો ઉડયોને પછી હરખુંડું મન મારુ ગયુ... કાંઈ બોલ્યું ન બોલાય... વાત્યુ વગડે વે'તી થાય... ફરફરતી ઓઢણીનો છેડો ઉડયોને પછી ...
સપ્તપદીને પગલે-પગલે; મ્હોરી ઊઠ્યો પ્રેમ.. સપ્તપદીને પગલે-પગલે; મ્હોરી ઊઠ્યો પ્રેમ..