STORYMIRROR

Shailesh Joshi

Tragedy Inspirational

3  

Shailesh Joshi

Tragedy Inspirational

રાહ જોવાનો થાક

રાહ જોવાનો થાક

1 min
26.6K


દિવસ આખો મારી રાહ જોઇ-જોઈ,

થાકીને લોથ-પોથ થયેલીને સોફામાં જ,

ઊંઘી ગયેલી એને જોઈ ત્યારે સમજાયું...

“રાહ જોવાનો થાક શું હોય છે?”

હું મારા આખાય દિવસના થાકને મારામાં શોધતો રહ્યો...

જે મને છેવટે એની ઘેરાયેલી આંખોમાંથી જડ્યો...

ને મારી આંખો ઊંઘથી ઘેરાઈ ગઈ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy