Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Karan Mistry

Inspirational

3  

Karan Mistry

Inspirational

રાહ જો જે

રાહ જો જે

1 min
595


અંધારું છવાઇ જાય ને તો આવતીકાલની સવારની રાહ જોજે

જો તું તારા જ સવાલોથી હારી જાય ને તો સત્યની રાહ જોજે


લોકો આવશે, કહેશે પોતાના વિચારો અને એ તો ચાલ્યા જશે

પણ તું તારા વિચારો પર ટકી રહીને તેના સફળ થવાની રાહ જોજે


સફળતા તો માત્ર એક ક્ષણની, નિષ્ફળતા તને પળે પળ મળશે

બસ એ જ એક ક્ષણને સાચા સમયે ઝડપી લેવાની રાહ જોજે


મૃગજળની પાછળ જતી એ ભીડમાં ભળી ન જતો તું

એકલો રહી જાય રસ્તામાં તો સાચી મંઝીલની રાહ જોજે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational