રાધાકૃષ્ણ
રાધાકૃષ્ણ
હિંડોળે ઝૂલે છે
રાધાકૃષ્ણ જોડી
રાધાકૃષ્ણ જોડી
પ્રેમની જોડી
હિંડોળે ઝૂલે છે
રાધાકૃષ્ણ જોડી
રાધાકૃષ્ણ જોડી
ગોકુલ વૃંદાવન જોડી
અનંત બ્રહ્માંડની
અનુપમ જોડી
સ્નેહની સરવાણી
મધુર પ્રેમની જોડી
રાધે કૃષ્ણ બોલો
અંતરપટ ખોલો
સ્વેચ્છાએ બોલો
પ્રેમથી બોલો
રાધે કૃષ્ણ જોડી
મુરલી મનોહર બોલો
રાધે કૃષ્ણ બોલો
પ્રેમથી બોલો
