STORYMIRROR

GIRISH GEDIYA

Romance Tragedy Others

2  

GIRISH GEDIYA

Romance Tragedy Others

પ્યારની કરામત

પ્યારની કરામત

1 min
31

તમે પણ કહી બોલ્યા નહી, અમે પણ કહી..... ન

કરામત કઈ એવી થઈ પ્રેમની આ

વગર સમજે થઈ પ્રેમની શરૂઆત આવી.


દૂર હતા તો પણ પાસે હતા આપણે

આજ કરામત તો પ્રેમની પહેલી સીડી હતી

તું બોલ.. તું.. બોલ એમાં ઘણી વાતો હતી

નાં ખૂટે એવી આ વાતોની કરામત હતી,


ન બોલેલા શબ્દોને પારખી જાય આ

આજ તો કરામત પ્રેમની ભાષાની હતી

વિરહમાં જીરવાની પણ ઘણી મજા છે

આજ મીઠાં દર્દની એક સજા છે

પ્રેમ પણ અજબ છે દરેક પહેલુંમાં પણ અજબ કરામત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance