Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prakruti Shah 'Preet'

Abstract Tragedy Others

3.8  

Prakruti Shah 'Preet'

Abstract Tragedy Others

પુરુષ

પુરુષ

1 min
221


નિભાવે એ કૌટુંબિક જવાબદારી,

તો પણ એ સૂડી વચ્ચે સોપારી,


ચિંતા સંતાનોનાં ભણતર કેરી

સંતાનોને લાગે એ વેરી,


મા-બાપનાં ઘડપણે ટેકણલાકડી,

ભાઈ-બેનોનો માટે બને છાંયડી,


બળબળે એ કુટુંબ કલેશે,

મા-બાપને પત્ની એને પીસે,


બનતો ન્યાયાધીશ એ અળખામણો, 

જીવનસંસાર લાગે છેતરામણો,


ખુદનાં શોખને કરે અલવિદા,

પરિવારજનો ના ઓળંગો મર્યાદા,


થાકી હારીને એ જ્યારે ડગમગતો,

હળવા થવાં શોધે મિત્રનો ખભો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract