STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

પથ્થર

પથ્થર

1 min
288

રામના નામે પથ્થર તર્યા,

અને માનવ પથ્થર બન્યા. 


સંપીને પથ્થર સેતુબંધ બન્યા, 

ઝઘડીને માનવે જુદા ઘર બાંધ્યા.

 

પથ્થર પણ એક શિખ આપે છે, 

જો સમજો તો સમજાવે છે.

 

એક બનીને રહેશો તો પહાડ બનશો,

જુદા રહેશો તો ક્યાંય ખોવાઈ જશો.


પથ્થર બની બીજાને કામ આવી શકાય છે,

તો માણસ બનીને તો જીવન મહેંકાવી શકાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational