Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Sharma

Abstract Inspirational Thriller

3  

Chirag Sharma

Abstract Inspirational Thriller

પ્રયત્ન કર

પ્રયત્ન કર

1 min
163


મળે નિષ્ફળતા તો નિરાશ ન થઈશ,

મેળવી સફળતા તું છકી ન જઈશ,


મળે નિરાશા તો ફરી તું પ્રયત્ન કર,

હતાશ થયાં વિના ફરી કોશિશ કર,


હશે જો સાચો પ્રમાણિક પ્રયત્ન,

હશે ઈશનાં પણ આશીર્વાદ સાથે,


ભલે આવે વિરોધનો વંટોળ ન ડગીશ,

બસ ઈમાનદારીથી સાચો પ્રયત્ન કર,


ભલે થાય કોશિશો સાચાંને દબાવવાની,

બસ ખોટાંને ખોટો કહેવાની તું હિંમત કર,


સચ્ચાઈનો પથ છે ખૂબ કાંટાળો પણ,

તેનાં પર હિંમતથી ચાલવાનો પ્રયત્ન કર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract