પર્યાવરણ
પર્યાવરણ
કુદરતી સૌંદર્ય એવા,
આબુ,ગોવાના નજારા....!
વિદેશીઓ પણ આવે જોવા,
માણવા આનંદનાં આ
નજારા....!
છે શક્ય આ નૈસર્ગિક
સ્વચ્છ પર્યાવરણથી.....!
જો જો ખોરવાય ના આ,
માનવસર્જિત વાતાવરણથી...!
સૌ કોઈ ઝંખતું લીલુ હરિયાળું,
ને સદા સ્વચ્છ હવા, પાણી...!
પણ કારખાનાઓએ ક્યાં રહેવા
દીધા છે સ્વચ્છ હવા, પાણી...!
વધુ પૈસાની લાલચે માનવીએ,
અનેક ખેતરોના કર્યાં
પ્લૉટ.....!
પછી માગણી રાખે પ્રભુ પાસે,
સમયસર આવે વરસાદ
લૉટ.....!
આ લાલસાથી માનવી,
કુહાડી મારી રહ્યો પોતાના
પગ પર.....!
કરી અ
સ્વસ્થ પર્યાવરણને એ,
કેમ કરી સ્વસ્થ રહેશે
જીવનભર.....!?
વસેલો છે પર્યાવરણમાં,
આખા વિશ્વનો
ઑક્સિજન....!
બનાવીએ સ્વચ્છ હવાને,
ઝેરી વાયુનું કરીને
રિડક્શન......!
શુદ્ધ પર્યાવરણથી
સદા મુક્ત વિહરે પંખીઓ
થી પંખીઓનો માળા
માં વસવાટ શક્ય.
નો ખિલખિલાટ હસવું
ને મહેંકવુ શક્ય.
થી બળબળતા
બપોરે શીતળ છાયો
શક્ય.
સદા ખુશનુમા
વાતાવરણ શક્ય.
પર્યટનના ખુશનુમા
સ્થળો શક્ય.
વારંવાર જોડી,
વિનંતી કરું હું....!
જતન કરો પર્યાવરણનું,
એને નિર્ભિક જોવા માગું હું...!