STORYMIRROR

Khyati Anjaria

Inspirational Thriller

3  

Khyati Anjaria

Inspirational Thriller

પ્રયાસ

પ્રયાસ

1 min
27.2K


આશા ફક્ત એક સાથ ની છે,

અંધારા પછીના ઊજાસ ની છે,

અંગે થોડી ખોટ મળી છે,

જુસ્સો અકબંધ, ક્યાં ઓટ ૫ડી છે?


અપંગતા અભીશાપ નથી,

કોઈ રોગ ન કોઈ બિમારી છે,

હિમત ને વિશ્વાસ છે સાથે,

ના કોઈ લાચારી છે.


વિકલાંગ નહીં દિવ્યાંગ અમે તો, સમજો શાને બોજો?

સમર્થ અમે પણ સાથીદારો, આજમાવી તો જોજો!


વાત ફક્ત સમાજ માં અમારા સ્વીકાર ની છે,

હાથ લંબાવો,

આકાશ આંબીશું,

જરૂર એક પ્રયાસની છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Khyati Anjaria

Similar gujarati poem from Inspirational