પૃથ્વીવાસી
પૃથ્વીવાસી
પરગ્રહ પહોંચ્યો અવકાશયાત્રી,
હતો એ એક પૃથ્વીવાસી;
થયો સામનો એનો પરગ્રહવાસી જોડે,
જાણે આદિમાનવ જેવા પરગ્રહવાસી;
સ્વગ્રહની રક્ષા કાજે કર્યો એમણે પડકાર,
શીખ્યો બોધપાઠ એ પૃથ્વીવાસી.
પરગ્રહ પહોંચ્યો અવકાશયાત્રી,
હતો એ એક પૃથ્વીવાસી;
થયો સામનો એનો પરગ્રહવાસી જોડે,
જાણે આદિમાનવ જેવા પરગ્રહવાસી;
સ્વગ્રહની રક્ષા કાજે કર્યો એમણે પડકાર,
શીખ્યો બોધપાઠ એ પૃથ્વીવાસી.