STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

પૃથ્વીનું મલકાટ

પૃથ્વીનું મલકાટ

1 min
273

પૃથ્વી માતા મલકાય, જો મળે તેને ઝાડ પાનનું શણગાર

ઝાડ પાન અને જંગલ બની રહે છે ઑક્સિજનના સુત્રધાર,


કૃષિપ્રધાન અર્થવ્યવસ્થામાંથી કર્યું ઉદ્યોગીકરણનું પ્રયાણ

ઝાડ પાન અને જંગલના સંહારમાં ગર્ભિત છે માનવજાતનું સંહાર,


કોરોનામાં સંક્રામિત થયેલ માનવજાતના ફેફસા ને છે પ્રાણવાયુની દરકાર

પૃથ્વી માતાના ફેફસા માટે, ઝાડ પાન અને જંગલ છે પ્રાણવાયુના દ્વાર,


પૃથ્વી માતાને આપીએ ઝાડ પાન અને જંગલનો લીલોતરી ભર્યો પ્યાર

સાવચેત થવાની જરૂરત છે માનવ જાતને, જાગ્યા ત્યારથી સવાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational