Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Purnendu Desai

Romance

3.5  

Purnendu Desai

Romance

પ્રથમ મુલાકાત

પ્રથમ મુલાકાત

1 min
392

ફરી ભીંજાયા છે,વરસાદના પ્રેમમાં વૃક્ષો,

શું મહેબૂબ ને મળીને આવ્યા હશે વૃક્ષો?

જોઈ છે રાહ એમણે પુરા એક ઋતુચક્રની,

તડપ્યા હશે શું એ પણ યાદમાં કોઈ પ્રેમની?

કહે છે મઝા છે મિલનની, પ્રતીક્ષા પછી

જોઈ છે એટલી ધીરજ કોઈ પ્રેમીમાં કદી?

નિપુર્ણ માણી જ છે,સુગંધ પ્રથમ વરસાદની 

અનુભવી છે લાગણી કદી, પ્રથમ મુલાકાતની?

Rate this content
Log in

Similar gujarati poem from Romance