Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Riddhi Modha

Romance Others

4  

Riddhi Modha

Romance Others

પ્રશંસા

પ્રશંસા

1 min
232


ઉપાડી એ કલમ તો,

શબ્દો ઓછા પડે,

યાદોની તારી સરવાણીમાં,

સંસ્મરણો ઓછા પડે.


તારી સાથેના સંગમાં,

દિવસો ઓછા પડે,

તું, આવીશ એવા વિચારમાં,

વિચારો ઓછા પડે.


આજે આ વનરાજીમાં,

ફૂલો ઓછા પડે,

સૌંદર્ય ઘડયું કુદરતે તારામાં,

વખાણ ઓછા પડે.


લોકોના બનાવટી હાસ્યમાં,

આ સ્મિત ઓછુ પડે,

તારા નમણા ચહેરામાં,

કાજળ ઓછુ પડે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance