STORYMIRROR

Riddhi Modha

Others

3  

Riddhi Modha

Others

સાથ

સાથ

1 min
206

હું શોધું હંમેશા સાથ તારો,

તું સાથ દે હંમેશા મારો,

ઓ મારી કલમ....!


સાથ જો તારો હશે,

તો લખી શકીશ હું,

ઓ મારી કલમ...!


વિચારોમાં ખોવાયેલી હું,

લેખનમાં સાથ આપીશ તું ?

ઓ મારી કલમ...!


ભલે, વ્યસ્તતામાં ફસાયેલી હું,

છતાં સાથ તારો નિભાવીશ હું,

ઓ મારી કલમ....!


Rate this content
Log in