STORYMIRROR

Jyoti Ramani

Inspirational

3  

Jyoti Ramani

Inspirational

પરમ સાથે પ્રીત

પરમ સાથે પ્રીત

1 min
25.8K


પરમ સાથે પ્રીત

શ્યામ

કેમ કરી આલેખુ તારી પ્રીત?

શબ્દની પેલે પારની

કહું આને જીત મારી કે...

વાત હૃદયની હારની

કંઈક ઘુંટાયું મુજમાં ને કેટલું તૂટ્યું ?

મજા આ જનોઈવઢ વારની

પીડાયે લાગે પ્યારી, સૌભાગ્યે જીરવી રહી

વ્યથા વિરહની કારમી,

શબ્દની પેલે પારની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational