Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

પરમ ગુલશન

પરમ ગુલશન

1 min
191


તમારું આગમન લાવે નવી બહાર,
દર્શન તમારું પ્રગટાવે નવી સવાર !

રેલાવે મૌન સરગમ શૂન્યની ફોરમ,
છેડે ફૂલો નિત નવી મહેકતી મલ્હાર !

ગઝબ છે જાદુ આ ખીલેલા નગરનો,
સ્મિત પુષ્પોનું ભરી દે જીવનમાં કરાર !

આ હરખાતું મન ને હરખાતી રંગોલી,
હર ઘડી ભરે હરખ ને ધન્ય થાય જોનાર !

શાખ ફૂલોની આ કરકમલ તમારા,
છે ખુદ શ્યામ આજ એના તલબગાર !

એક "પરમ" ગુલશન નિહાળું તુજમાં,
કરી ગઈ "પાગલ" આ મહેકતી બહાર !



Rate this content
Log in

Similar gujarati poem from Romance