STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

પ્રકૃતિ બની માનવીનો શિકાર

પ્રકૃતિ બની માનવીનો શિકાર

1 min
123

પ્રકૃતિ બની માનવીનો શિકાર,

બદલી નાખ્યો એને ધરતીનો આકાર,


જંગલો કાપી ઇમારતની કરી હાર,

માનવીએ પ્રકૃતિ પર કર્યો અત્યાચાર અપાર,


દરિયાને દૂષિત કર્યો છોડી દૂષિત પાણીની બોછાર,

માનવીએ અત્યંત કર્યો ધરતી સાથે દુરાચાર,


જંગલો કાપી બિલ્ડિંગો ખડકી,

પંખીઓની સહાનુભૂતિ જરાયે ના અડકી,


પ્રકૃતિ બની માનવીનો શિકાર,

આજે પ્રકૃતિ સામે માનવી બન્યો લાચાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy