STORYMIRROR

Kaushik Dave

Tragedy

2  

Kaushik Dave

Tragedy

પ્રકૃતિ અને મનુષ્ય

પ્રકૃતિ અને મનુષ્ય

1 min
1.7K

સર્જન કર્યું ઈશ્વરે,

આ સુંદર ધરતીનું,


નયનરમ્ય પ્રકૃતિનું,

સુબહ સુબહ સુરજ ઉગતા,


પ્રકૃતિ ની લીલા કરતા,

પક્ષીઓ આનંદે વિહરતા,


લીલુડી ધરતી કરતા,

સૌ જીવો ને આનંદ આપતા,,,


પણ..પણ...

માનવ ની લાલસા એ,


નવી નવી શોધ કરતા,


પ્રકૃતિ ને પર્યાવરણ ને,

હાનિ પહોંચાડતા,


જીવો ની હિંસા કરતા,

વકર્યો એક વાયરસ,


ભયંકર....

કોરોના વાયરસ...


કટોકટી દુનિયામાં હવે,

જીવન બન્યું દુષ્કર,


માનવ ના પાપે હવે,


પ્રકૃતિનું થાય છે નિકંદન,

અને... અંતે...

જીવો અને જીવવા દો,

એજ છે ખરો મંત્ર,


પ્રકૃતિ ની રક્ષા કરો,

અસ્તિત્વ જીવ સૃષ્ટિનું છે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Tragedy