STORYMIRROR

Kaushik Dave

Drama Romance Fantasy

4  

Kaushik Dave

Drama Romance Fantasy

પ્રિયતમ

પ્રિયતમ

1 min
237

તને ગમતું હું કરું પ્રિતમ, એવું તારે માનવું નહીં

સમજી લે મારી વાત તું, એ સમજીને જ માનવું,


જમાનો કહે છે કે પ્રેમમાં પાગલ બને છે

એવી પાગલ છું એવું તારે પણ માનવું નહીં,


બોલ બોલ કરું હું એકલી, મૌન તારે રહેવું નહીં

તું કહીશ સાચી વાત, તારી વાતને માની લઈશ,


પ્રિયતમ પાસે કરું એકરાર, પ્રેમની કરું છું વાત

સમજી લે પ્રેમની વાત, સમજીને પ્રેમને જ માનવું,


તને ગમતું હું કરું પ્રિતમ, એવું તારે માનવું નહીં

સમજી લે મારી વાત તું,એ સમજીને જ માનવું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama