STORYMIRROR

chaudhari Jigar

Inspirational

3  

chaudhari Jigar

Inspirational

પરિવાર

પરિવાર

1 min
11.9K

દુઃખમાં સાથ આપનારો

અને સુખની મીઠાશ વહેંચે છે.


કોઈવાર ઝઘડો થાય તો

રુઠેલાને મનાવે છે.


પરિવારમાં એકતાનો મૂળ હોવો જોઈએ 

તો જ મીઠાં ફળ મળે છે.


લોકો તહેવારની રાહ જોતાં હોય છે પણ

પરિવાર સાથે હોય તે જ એક તહેવાર છે.


હર એક લડાઈ લડી લઈશું 

જો પરિવારનો સાથે હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational