પરીવારને સાચવીએ
પરીવારને સાચવીએ
પરિવારને સાચવીને રહીએ ઓ ભાઈ મારા
પરિવારને સમજીને રહીએ
પરિવાર છે જીવનની શરૂઆત
પરિવારને સાચવીને રહીએ
પરિવાર છે જીવનનો પાયો
પરિવાર વિના ના રહીએ
ઓ ભાઈ મારા પરિવારને સમજીએ
પરિવારથી શરુ થાય છે વાર ઓ ભાઈ મારા
પરિવારને સાચવીએ
પરિવાર છે મોટો તહેવાર એમાં ઉત્સવ ઉજવીએ
આ ભાઈ મારા પરિવારને સાચવી એ
પરિવાર વિના ના વાર છે ના તહેવાર
ઓ ભાઈ મારા પરીવારને સાચવીએ
