STORYMIRROR

VIGNESH DESAI 'ANIVESH'

Romance Others

3  

VIGNESH DESAI 'ANIVESH'

Romance Others

પ્રીત

પ્રીત

1 min
441

તારા દિલના દરિયામાં

થોડી જગા દઇ દે; 

થઇ નદીનું નીર,

તેમાં વહેવું છે.


તારા હદય ખૂણામાં,

થોડી જગા દઇ દે; 

બાંધી પ્રીતની કોટડી,

ત્યાં રહેવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance