Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

પરીક્ષા જીવનસફરની

પરીક્ષા જીવનસફરની

1 min
398


ડગલેને પગલે થાય છે પરીક્ષા જીવન સફરની,

નથી એ પરીક્ષા તણી અપેક્ષા જીવન સફરની.


સમાંતર જીવનની સંકલ્પના સૌની રહી અહીં,

પ્રત્યેક મનુજની હોતી નથી કક્ષા જીવન સફરની.


શૃંગગર્તવત્ મુસાફરી વ્યથાને વધારનારી બનતી,

મનોબળ થકી કરવાની હોય રક્ષા જીવન સફરની.


મુસીબતને પડકારનારા મંઝિલને પામી જનારાને,

બાકી, વિજયની કરતા પ્રતિક્ષા જીવન સફરની.


માટીપગા હારી હિંમત સફળતાથી દૂર રહેનારા,

વારેવારે કરતા હો કર્મપથની ઉપેક્ષા જીવન સફરની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational