STORYMIRROR

Varsha Vora

Inspirational

3  

Varsha Vora

Inspirational

પ્રહરી

પ્રહરી

1 min
240

દેશની સરહદના પ્રહરી છે અમે

મનુષ્યનની સેહતના પ્રહરી તમે.


છે જાગૃત અમે ને છે રક્ષા અમારું કામ,

છો ખડે પગે તમે ને છે સેવા તમારું કામ.


ગણવેશ અમારો એક સરીખો, છે દિલમાં દેશદાઝ,

પહેરવેશ તારોય એક સરીખો ને દિલમાં છે અજવાસ.


તસુ ય મા ભોમ ના જાય દુશ્મનને હવાલે 

સદાય અમે ચોક્કન્ના,

તમે ય રહો તત્પર સદા, કરો ચાકરી 

સૌના જીવ બચાવવા.


કે ખડે પગે ઊભા અમે દેશને ખૂણે ખૂણે,

ને ખડે પગે ઊભા તમે હોસ્પિટલના દરેક કાટખૂણે.


સલામ સો સો સલામ તમને. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational