STORYMIRROR

Bhakti Khatri

Romance

4  

Bhakti Khatri

Romance

પ્રેમનું જોડાણ

પ્રેમનું જોડાણ

1 min
373

તારી સાથે એવું તો પ્રેમનું જોડાણ બંધાઈ ગયું,

તારા વિના બધા સંબંધોનું મૂલ્ય શૂન્ય થઈ ગયું.


તારા સાથમાં જ સાચી ખુશી અનુભવી હતી,

તારા વિરહમાં ભીતરથી તો દુઃખ જ અનુભવ્યું હતું.


તારા સાથમાં મારા જીવનમાં હંમેશા વસંત ખીલેલી હતી,

તારા વિના મારા જીવનમાં પાનખરને સ્થાન આપી દીધું.


તારા સાથમાં જ હું સાચી જીંદગી જીવી હતી,

તારા વિના તો અનિચ્છાએ જ જીંદગી જીવી રહી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance