STORYMIRROR

GIRISH GEDIYA

Romance

3  

GIRISH GEDIYA

Romance

પ્રેમનો મહેલ

પ્રેમનો મહેલ

1 min
218

અમેતો મહેલ આંખો બંધ કરી બાંધ્યો

વિશ્વાસ અને લાગણીથી મહેલ સજાવ્યો હતો

ભરોસો ન'તો મારાં પ્રેમ પર તમને આમ

વિખેરાયો મહેલ તાસના પત્તાની જેમ કઈ આમ


ખૂટ્યા શબ્દો તમારા તરફથી

રહી નહી લાગણી અમારા માટે

એક હાથ તાલી નથી વાગતી

કેહવત તમેં સાચી પડાવી


પડ્યો મહેલ ફીલિંગ માત્રનો

છુટા થયા શબ્દો પ્રેમ માત્રના

બને ક્યા શબ્દોનો મહેલ આમાં

પડી ભાંગે એક હવા માત્રથી


હોઇ પ્રેમ, વિશ્વાસ અને લાગણી

તોજ કોઈ સાથે બાંધો પ્રેમનો મહેલ સાહેબ

અમેતો મહેલ આંખો બંધ કરી બાંધ્યો

વિશ્વાસ અને લાગણીથી મહેલ સજાવ્યો હતો



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance