STORYMIRROR

Vanita Sutariya

Romance

3  

Vanita Sutariya

Romance

પ્રેમની વસંત

પ્રેમની વસંત

1 min
199

મંદ મંદ વાતો પવન તારા તરફ લઈ જાય છે

આજે આ ઉપવનમાં ફૂલો જ ફૂલો દેખાય છે,


વસંતના આગમનની ચારે તરફ અસર વર્તાય છે સાજન ને મળવા કેસમાં વેણી ગૂંથી સજની દોડી જાય છે,

ડાળીએ ડાળીએ મધુમાલતી મલકંતી મલકાય છે વસંતના આગમને પાંદડા તાજગીથી લહેરાય છે,

 

વસંતની બાદશાહી જોઈ ઋતુઓ બળી જાય છે, વસંત આવતા પાનખર ભૂલી જવાય છે અજીબ છે,

 'ડિયર' આ વસંતની બહાર વીતેલ પળો નજર સામે જીવી જવાય છે, જોને આ વસંત યૌવનના ઉંબરે ઊભી મલકાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance